આંખની નજર કમજોર કે
હાથની રેખાઓ ઘસાઈ છે, નશીબ જાણે!
હું અડું પડછાયાને કે
પડછાયો મને અડે છે, તડકો જાણે!
સુગંધ ફૂલની છે કે
હાથના અત્તરની છે, નાક જાણે!
સપનું છે કે
હકીકત છે, ચીમટી જાણે!
સ્વર્ગ છે કે
નર્ક છે, કર્મ જાણે!
નવેમ્બર 13, 2011 vijay joshi દ્વારા
આંખની નજર કમજોર કે
હાથની રેખાઓ ઘસાઈ છે, નશીબ જાણે!
હું અડું પડછાયાને કે
પડછાયો મને અડે છે, તડકો જાણે!
સુગંધ ફૂલની છે કે
હાથના અત્તરની છે, નાક જાણે!
સપનું છે કે
હકીકત છે, ચીમટી જાણે!
સ્વર્ગ છે કે
નર્ક છે, કર્મ જાણે!
Leave a comment